________________
જેનાસંમત જ્ઞાનચર્યા હરિભદ્ર, મલયગિરિ આદિ નંદિના ટીકાકારો તેમજ યશોવિજયજીએ નિયુક્તિગત ચૌદ ભેદનું સમર્થન કર્યું છે, વીરસેનચાયે પખંડાગમગત ભેદોનું સમર્થન કર્યું છે અને પૂજ્યપાદ, અકલક, વિદ્યાનંદ આદિ આચાર્યોએ તત્ત્વાર્થગત ભેદનું સમર્થન કર્યું છે.
ઉમાસ્વાતિ અતિય અને આગમને એકાર્થક ગણે છે. જિનભદ્ર શ્રતને ( લઇધ્યક્ષરને) અનુમાનરૂપ અને ઉપચારતઃ પ્રત્યક્ષરૂપ ગણે છે 30ક તે પછીના કાળમાં ન્યાય આદિ જૈનેતર દશનગત અનુમાન, ઉપમાન આદિ પ્રમાણેની વ્યવસ્થા કરવાની આવશ્યક્તા જેન તાર્કિકેને જણાઈ. આથી અકલંકે ત્રિવિધ અનુમાન, ઉપમાન, શબ્દ, અતિય, અર્થપત્તિ, પ્રતિપત્તિસંભવ, અભાવ, સ્મૃતિ, તક 32 આદિન અંતર્ભાવ વ્યુતમાં કર્યો અને વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઉપર્યુંકત અનુમાન આદિ જે સ્વપ્રતિપત્તિ કરાવતાં હોય તે તેઓ અનક્ષરકૃતમાં અને પરપ્રતિપત્તિ કરાવતાં હોય તે તેઓ અક્ષરધૃતમાં અંતર્ભાવ પામે છે, જ્યારે વિદ્યાનંદે એવી વ્યવસ્થા સુચવી કે પ્રતિભાશાન, સંભવ, અભાવ, અર્થપત્તિ અને સ્વાર્થનુમાન એ બધાં જ્યાં સુધી અશબ્દાત્મક હોય ત્યાં સુધી તેઓ મતિજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે, પણ જ્યારે તેઓ શબ્દાત્મક બને છે ત્યારે તેઓને અંતર્ભાવ શ્રુતમાં થાય છે.* આમ એક તરફ શ્રુતના ભેદોની ચર્ચા અને વ્યવસ્થા ભિન્ન ભિન્ન રીતે વિચારતી હતી, જ્યારે બીજી તરફ સિદ્ધસેન દિવાકર આદિ કેટલાક આયાર્યોની પરંપરા મતિ અને શ્રુતને અભિન્ન માનતી હતી,23 આથી ત્યાં શ્રુતના ભેદની વિચારણાને અવકાશ ન હતે.
અનુગદ્વાર આદિ ચાર પરંપરામાં પ્રાપ્ત થતી શ્રુતની વિચારણા સંક્ષેપમાં આ પ્રમાણે છે : (૫) અનુયોગદ્વારગત વિચારણા :
અનુગદ્વારમાં મૃતને ચાર નિક્ષેપો દ્વારા સમજાવ્યું છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. (1) શ્રત એવું નામાભિધાન નામકૃત છે. (૨) આ ગ્રંથ શ્રુત છે એમ તેમાં શ્રતની સ્થાપના કરવી તે સ્થાપનાબુત છે. પ્રાચીનકાળમાં નામ, સ્થાપના આદિથી સમજૂતી આપવાની રૂઢી હતી. આવશ્યકનિયુકિતમાં અવધિને નામ, સ્થાપના આદિથી સમજાવ્યું છે. 30
(૩) દ્રવ્યયુત : દ્રવ્યશ્રુતના મુખ્ય બે ભેદ છે : મામતઃ અને નોમામા: (8) માનમ:- ઉપયોગથી રહિત આગમ સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યશ્રત કહેવામાં આવે છે. (ખ) નોમાનમત – નોમાનામત : ના ત્રણ ભેદો છે : (૧) શરીરથકૃત (મૃત્યુ પામેલા આગમજ્ઞાતાનું શરીર ) (૨) મથઇ રહ્યુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org