SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જેનસંમત જ્ઞાનચર્ચા સંગને વ્યંજનવિગ્રહ તરીકે ઓળખાવે છે ? 8 જ્યારે બીજી તરફ અવગડની પૂર્વે દશ ને સ્વીકાર કરે છે, પરિણામે વિસંગતિ ઊભી થવા પામી છે, કારણ કે વિપકેન્દ્રિયના સંગની પૂર્વે દર્શનનું સ્થાન શકય નથી. આ પરિસ્થિતિમાં મલયગિરિએ દર્શનને ઉલ્લેખ ટાળે છે. ૦ (૮) કયાંક હરિભદ્ર નહી કરેલી સ્પષ્ટતા કરી છે, જેમકે હરિભદ્ર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સહભાવની શક્યતાની વાત કરી છે. પરંતુ તે સહભાવ કેવી રીતે તેવી સ્પષ્ટતા કરી નથી, જે મલયગિરિએ કરી છે. 51 તદુપરાંત સંગેયક 2-અસંગેય કાળને ક્ષેત્ર સાથે સબંધ આદિ સ્પષ્ટતાઓ પણ કરી છે. નંદિચૂર્ણ અને હરિભદ્રવૃત્તિમાં નહીં પ્રાપ્ત થતી કેટલીક વિગતો મલયગિરિએ આપી છે, જેમ કે અત્યાદિ ચાર જ્ઞાને કેવલ વખતે કેમ નહિ તેની સ્પષ્ટતા (૬૬૬)84; મત્યાદિ પાંચ જ્ઞાનેની ભિન્નતાનું કારણું (૬૬-૨૨); જ્ઞાનના અસકલ 5 અને સકલ એમ બે જ ભેદો હોઈ શકે એ પૂવપક્ષનું ખંડન કરીને જ્ઞાનના ૫ ચવિધત્વનું સમર્થન (૬૬-૨૨); ઇન્દ્રિયજન્યજ્ઞપ્તિને પ્રત્યક્ષ માનતા વૈશેષિક મતનું ખંડન (૭૨–૫), કલ્યન્દ્રિયની વિશેષ સ્પષ્ટતા (૭૫–૧૧), પ્રત્યય શબ્દના પર્યાયવાચક શબ્દ (૭૬-૨૩); ક્ષાપશમિક પ્રક્રિયા અને પદ્ધક પ્રરૂપણા (૭૧૧); અન્તગત અને મધ્યગત અવધિના સ્વામીની વિચારણા (૫-૧૫); ક્યા અવધિજ્ઞાની છ સંખેય જન જુએ અને કયા અવધિજ્ઞાની અસંખ્યય જન જુએ તેની વિચારણામાં નારક, દેવ આદિનું અવધિપ્રમાણ (૮૬–૧); અવધિસંસ્થાન (૮૮-૭'; જઘન્ય (૯૦ • ૨૧) અને ઉત્કૃષ્ટ (૯૧-૭) અવધિપ્રમાણની વિશેષ સ્પષ્ટતા; અવધિની વિચારણામાં સંખેય કાલને ક્ષેત્ર સાથે સંબંધ (૯૪-૧૩); મનઃ પર્યાયની વિચારણામાં લવણસમુદ્રગત પ૬ અન્તદ્વીપનું વર્ણન (૧૦૨–૧૨); સિદ્ધપ્રાભૃતને અનુસરીને સિદ્ધકેવલની વિચારણા (૧૧૩-૨૦); સ્ત્રીલિંગસિદ્ધની વિચારણામાં સ્ત્રીમુક્તિ વિવાદ (૧૩૧-૧૬); ભતિકૃતની ભેદરેખાની વિશેષ સ્પષ્ટતા (૧૪૦ ૧૩); અમૃતનિશ્રિત મતિભેદનાં દૃષ્ટાન્ત (૧૪૫ થી ૧૬૭); વ્યંજનાવગ્રહની જ્ઞાનરૂપતાની સિદ્ધિ (૧૬૯-૪); ચક્ષુ (૧૭૦-૧) અને મનની (૧૧-૧૨) અપ્રાથકારિતાની વિશેષ વિચારણ; શ્રોત્રેન્દ્રિયના અપ્રાપ્યકારિત્વનું ખડન કરીને તેના પ્રાકારિત્વની સિદ્ધિ (૧૭૧-૨૨); શબ્દના આકાશગુણત્વનું ખંડન કરીને તેના પુગલત્વની સિદ્ધિ (૧૭૧-૨૬); મતિના બહુ આદિ ૧૨ ભેદની વિચારણું (૧૮૩-૯) અને દૃષ્ટિવાદની વિસ્તૃત સમજૂતી (૨૩૮-૨૪૬) વગેરે. આમ મલયગિરિએ નં દિત્તિને વિશેષ ઉપયોગી બનાવવા સફલ પ્રયાસ કર્યો છે. મલયગિરિ કવિતામ્બર પરંપરાના હોવાથી પંચજ્ઞાનની વિચારણામાં સ્ત્રીને નિર્વાણ નથી, એવી દિગંબર માન્યતાનું ખંડન કરીને તેમણે સ્ત્રી નિર્વાણને એગ્ય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy