________________
મલયાગિરિ : (૧) જીવન અને (૨)
નેના લ
૩
સ્વવ્યાકરણ ઉપરાંત અન્ય વ્યાકરણના પણ ઉપયોગ કર્યો હતા. 15 અસમાનપણે પ્રાપ્ત થતાં સૂત્રોના આધારે એવી પણ ધારણા કરી શકાય કે મલયગિરિએ દાનુશાસનમાં પછીથી સુવારા કર્યા હશે.
યયારૢ: પાળિનિ:સ્વપ્રાકૃત ને ચયોઘ્યા કામિયત્ર સૂત્ર' એવા નંદિવૃત્તિમાં મલયગિરિએ કરેલા ઉલ્લેખના સંદર્ભ"માં એ ધારણા કરી શકાય કે, (૧) મલયગિરિના કાળમાં એવી માન્યતા હતી કે અષ્ટાધ્યાયીના રચયિતા પાણિનિએ પ્રાકૃતવ્યાકરણ પણ રચ્યું હતુ; (૨) સ ંભવ છે કે, મલયગિરિ પૂર્વેના કાળના કાઈ અચાયે" પ્રાકૃત વ્યાકરણ રચીને પાણિનિના નામે ચઢાવ્યુ હોય. દ્વિતીય ધારણા વિશેષ યુક્તિસંગત લાગે છે, કારણ કે પાણિનિએ પ્રાકૃત વ્યાકરણ રચ્યું હાય તેનું આ સિવાય અન્યત્ર કોઈ પ્રમાણ મળતુ નથી.
69
મલયગિરિએ કાઈ એક આચાય નું અ ંધાનુસરણ કર્યું નથી, પરંતુ પોતાના પુરોગામી આચાર્યએ કહેલી વિગતોમાંથી સ્વમતને અનુકૂળ વિગતો સ્વીકારી છે, જેમ કે, (૧) ક્યાંક તેએ જિનદાસમણિ અને હરિભદ્રને નહિ, પરંતુ જિનભદ્રને જ અનુસર્યાં છે, જેમકે મનઃપર્યાયજ્ઞાનીને દર્શન હોય કે નહિ એની વિચારણામાં જિનદાસણ અને હરિભદ્રને અનુસરીને મનઃપર્યાયજ્ઞાની સામાન્યાપેક્ષયા જૂએ છે (દશન) એમ તે કહે છે ખરા. 8 પરંતુ પરમાતઃ તે પણ જ્ઞાન જ છે એમ કહીને જિનભદ્રીય વ્યવસ્થાનું જ સમ”ન કરે છે. (૨) યાંક જિનભદ્રથી આગળ વધીને વિશેષ સ્પષ્ટતા કરે છે, જેમકે શિલ્પ અને કમની જિનભદ્રએ સૂચવેલી ભેદરેખા7° ઉપરાંત તેવી બીજી પણ ભેદરેખા સૂચવે છે.71 (૩) કયાંક તે નવું શી*ક આપે છે, જેમકે મતિના બહુ આદિ ભેદમાં મિશ્રિત અનિશ્રિત ભેદ.72 (૪) ચૂણિ કાર તરફ આદર હાવા છતાં કયાંક તે ચૂર્ણિકારતે નહિ. પરંતુ હરિભદ્રને અનુસર્યા છે, જેમ કે બુદ્ધિ અને મતિનુ અ ધટન, મનના વ્યંજનાવગ્રહને અસ્વીકાર વગેરે.75 (૫) કયાંક હરિભદ્રએ આપેલી સમજૂતીને અમુક અંશ સ્વીકાર્યો છે, જ્યારે અમુક અંશ સ્વીકાર્યાં નથી, જેમ કે ત્રિવગ શબ્દનાં રિભદ્રે આપેલાં એ અથધટનામાંથી મલયગિરિએ પ્રથમ અથ ઘટન સ્વીકાર્યું છે, દ્વિતીય નહિ.74 (૬) કયાંક તેઓએ હરિભદ્રથી ભિન્ન અથ ઘટન આપ્યું છે, જેમ કે અથ" શબ્દની નિષ્પત્તિ ધાતુમાંથી માને છે, જ્યારે મલયગિરિ તેને Vમર્થ ધાતુમાંથી સમજાવે છે.75 (૭) કયાંક તેઓએ હરિભદ્રની અસ્પષ્ટતા દૂર કરી છે, જેમ કે શ્રુતના સાદિપર્યવસિત આદિ ચાર ભંગાની વિચારણામાં ભદ્રએ કહેલે ‘મન્યથા’ શબ્દ અને લક્ષરની વિચારણામાં અક્ષરયલાભ એ શબ્દગત ધૈર્ય પદ7 સંદિગ્ધતા ઊભી કરે છે, મલયગિરિએ એ અન્તે શબ્દોના ઉલ્લેખ ટાળ્યા છે. હરિભદ્ર એક તરફ વિષ્ય અને ઇન્દ્રિયના
73
76
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org