SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જેનસમત જ્ઞાનચર્ચા અંશ મુખ્ય છે અને વિધ્યાત્મક અંશ ગૌણ છે, જ્યારે અવાયમાં વિધ્યાત્મક અંશ મુખ્ય છે અને ત્યાગાત્મક અંશ ગૌણ છે એકના ગ્રહણથી અન્યનું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. જેમકે, “આ દાક્ષિણાત્ય નથી, એવા વિધાનમાં “આ ઔદીચ્ય છે એવું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. આથી અપાય કે અવાય ગમે તેને ઉપયોગ યુક્તિસંગત બની રહે છે. આથી એમ પણ કહી શકાય કે મપાય શબ્દ મદનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે. (૨) અવાયનું સ્વરૂપ આગમકાળમાં અવાયનું સ્વરૂપ સ્થિર થયું ન હતું, એ અંગેની વિચારણા પૂર્વે થઈ ગઈ છે.92 અવાય અંગેની સર્વપ્રથમ આ૦ નિયુક્તિમાં એટલી સ્પષ્ટતા મળે છે કે, અવાયમાં નિર્ણય (વ્યવસાય) હાય393 છે. પછીના કાળના અચાર્યોએ આ વિગતને સ્વીકારીને જ વિશેષ સ્પષ્ટતા કરી છે. અવાય અગેની સ્પષ્ટ પરિભાષા સર્વ પ્રથમ તત્વાર્થમાં મળે છે, જેમ કે અવગ્રહની વિષયભૂત વસ્તુ સમ્યફ છે કે અસમ્યફ એ વિષે ગુણદોષની વિચારણાના આધારે એક વિકલ્પને ત્યાગ અપાય છે 34 અકલ કે આપેલા સવાયના અર્થ ઘટનનું મૂળ અહીં જોઈ શકાય 30 5 પૂજ્યપાદે કહ્યું કે વિશેષજ્ઞાન થવાથી થતી યથાર્થ જ્ઞપ્તિ અવાય છે જેમકે, પાંખો ફફડાવવી વગેરેથી આ બગલી જ છે, પતાકા નથી એ નિશ્ચયાત્મક પ્રત્યય છે. પછીના કાળના આચાર્યોએ એનું સમર્થન કર્યું છે. 39 7 અગયના સંદર્ભમાં જિનભદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમકે (૧) કેટલ કને માત્ર વ્યતિરેક ધર્મથી. કેટલાકને માત્ર અન્વય ધમથી, તે કેટલાકને બન્ને ધમવા અવાયજ્ઞાન થાય તેમાં કશી વિસંગતિ નથી.398 (૨) અભ્યસ્ત વિષય હોય તે પણ સીધું અવાયજ્ઞાન થતું નથી, પણ ઉત્પલશતપત્રવિદ્ધન્યાયથી અવધ ટટ્ટાર્ટઅવાવ>ધ ના એમ ક્રમમાં જ જ્ઞાન થાય છે. અલબત્ત, અતિ સૂક્ષ્મતાના કારણે કમને ખ્યાલ આવતા નથી. પછીના કાળના જિનદાસગણિ આદિ આચાર્યાએ એનું સમર્થન કર્યું 39) છે. મલયગિરિ આદિના નામે લેખ પૂર્વક ઉક્ત વ્યવ થાનું સમર્થન કરતાં યશોવિજ્યજી કહે છે કે, પ્રસ્તુત વ્યવસ્થામાં તડુમયાત પૂરત પવ, જ્ઞલ તુ વત: વમતરૂત્ર' આકારસૂત્રજન્ય કશી વિસ ગતિ પ્રાપ્ત થતી નથી, કારણ કે ઉક્ત નિયમ વિષયના સંદર્ભમાં છે, જ્યારે જ્ઞાનસ્વરૂપની બાબતમાં તો સર્વત્ર પ્રામાણ્યને નિશ્ચય સ્વતઃ જ થાય છે.40 0 | વિદ્યાનંદ કહે છે કે, “જે અવાવને અભાવ માનવા માં આવે તે સંશય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy