SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જેનસ મત જ્ઞાનચર્ચા (૩) ઈન્દ્રિય, ઘટાદિ અર્થ અને અવગ્રહજ્ઞાન ષેિ જૈનેતર માન્યતા : જેમત અનુસાર ઈન્દ્રિયના બે ભેદ છેઃ બેન્દ્રિય અને ભાવેન્દ્રિ, ભાવેન્દ્રિય લધિ ઉપયોગાત્મક82 7 છે, જ્યારે બેન્દ્રિય પુદગલાત્મક છે. જ્ઞાનાવરણને ક્ષયપશમ અર્થાત અર્થગ્રહણની શક્તિ લબ્ધિ છે અને આત્માનું પરિણામ અર્થાત અર્થગ્રહણને વ્યાપાર ઉપયોગ 2 8 છે. ઇન્દ્રિયના વિષયો સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ અને શબ્દ829 છે. અર્થાત દ્રવ્ય-પર્યાયાત્મક ઘટ આદિ અ330 છે. અવગ્રહ વિષે પૂર્વે કહેવાઈ ગયું છે. ઇન્દ્રિય આદિ ત્રણ વિષે જેનમતથી વિરુદ્ધમાં જતી જેનેતર માન્યતાનું ખંડન જૈનાચાર્યોએ કર્યું છે, જે નીચે પ્રમાણે છે | (૩) ઈન્દ્રિય : નૈયાયિક મત અનુસાર ઈન્દ્રિયો સમાન રીતે પુણલા મક નથી. જેમકે, બ્રાણ પાર્થ છે; જિદૂવા જલીય છે; ચક્ષુ તેજસ છે અને સ્પર્શ વાયવીય 331 છે. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે કે, ઘાણ આદિ ઇન્દ્રિયનાં દ્રવ્યો ભિન્ન ભિન્ન જાતનાં છે એ અંગે કશું પ્રમાણ નથી.32 તૈયાયિક લબ્ધિરૂપ ભ વેન્દ્રિયને સ્વીકારતા નથી, કારણ કે, તેઓ અતીન્દ્રિય શક્તિને સ્વીકારતા નથી.383 ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે કે અતીન્દ્રિય શક્તિને સ્વીકાર્યા સિવાય પ્રતિનિયત કાર્યકારણભાવની ઉપપત્તિ શકય નથી.૪૩ 4 આમ બેન્દ્રિય પુદ્ગલાત્મક છે અને ભાવેન્દ્રિયનું અસ્તિત્વ છે જ. (ખ) ઘટાદ અથ: સંવેદનાતવાદી, ચિત્રાતવાદી અને માધ્યમિક બૌદ્ધો ઘટ આદિ બાહ્ય અર્થને નહિ, પણ જ્ઞાનને જ સ્વીકારે છે. પ્રસ્તુત મતનું ખંડન કરતાં335 પ્રભચન્દ્ર કહે છે કે, જ્ઞાન અને ઘટાદિ અર્થ ભિન્ન છે, એવું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. ૪૩ ૯ જ્ઞાન આંતરિક વ્યાપાર છે, જ્યારે ઘટાદિ અર્થ બાહ્ય છે. જે માત્ર જ્ઞાનને સ્વીકારવામાં આવે તો નિયામકના અભાવમાં હાથી કીડી બને અને કીડી હાથી બને, પરિણામે નિવનિના સંગતિ બેસે નહિ, આવા અનેક દોષો સંભવે. આથી જ્ઞાનભિન્ન બાહ્ય અથનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. 87 - શબદબ્રહ્મને માનનાર ભતૃહરિ આદિ વૈયાકરણ અને પરમબ્રહ્મને માનનાર વેદાન્તિઓ બ્રહ્મથી પૃથક ઘટ આદિ અર્થને સ્વીકારતા નથી. ઉક્ત મતનું ખંડન કરતાં પ્રભાચન્દ્ર કહે છે . શબ્દબ્રહ્મ અને પરમબ્રહ્મના અસ્તિત્વને સિદ્ધ કરતું કઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. જ્યારે બાહ્ય અને સિદ્ધ કરતું પ્રત્યક્ષ પ્રમ ણ છે 83 8 સૌત્રાન્તિક બૌદ્ધોના મત અનુસાર જ્ઞાન અર્થનું ગ્રાહક નથી, પણ અર્થાકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy