________________
જૈનસ મત જ્ઞાનચર્ચા
જ. આમ સમસ્ત વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપ છે.291 યશોવિજયજીએ ઉપયુ ક્ત અધી જ લીલા અતિસ ંક્ષેપથી રજૂ કરી છે.292
(છ) અર્થાવપ્રહ :
(૨) અર્થઘટન :- અવગ્રહ શબ્દની અર્વે +દૂ ધાતુમાંથી નિષ્પત્તિ વિષે કશી વિગતિ નથી, જ્યારે અથ' શબ્દની નિષ્પત્તિ એ રીતે અપાયેલી જોવા મળે છે ઃ પૂજ્યપાદેૐ આપેલી કૃતિ" પર્યાયર્થાત ડર્યતે રૂચી દ્રશ્યમ્ એવી સમજૂતી અનુસાર અર્થ શબ્દ VÆ (n)૰૧૦ ૨) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે, જયારે મલયગિરિએ આપેલી અર્થાતે હૈંતિ અર્થઃ એવી સમજૂતી અનુસાર તે અથ ( ૩૫યાકાયામ્ ૧૦(૦) ધાતુમાંથી નિષ્પન્ન થયા છે.” હરિભદ્ર અને અકલંક પૂજ્યપાદને અનુસરે છે. અથ એટલે દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ,o 295 જેનાં રૂપ29 આદિ ચક્ષુરાદિ ઇન્દ્રિયના વિષય બને છે.
e
અથનું અવગ્રહણ તે અવગ્રહ છે એવી આ॰ નિયુ*ક્તિમાં297 પ્રાપ્ત થતી અવગ્રહસામાન્યની સમજૂતી પૂજ્યપાદ આદિ આચાર્યોએ98 અર્થાવગ્રહને લાગુ કરી છે, અલબત્ત, તેનું મૂળ તત્ત્વાર્થીના અર્થસ્ય299 એ સૂત્રમાં જોઈ શકાય. ધવલાટીકાકાર અનુસાર અપ્રાપ્ત અનું ગ્રહણ અર્થાવગ્રહ છે. જો ધવવૃક્ષ અપ્રાપ્ત નિધિને ગ્રહણ કરી શકતુ. હાય તો મન અને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયા પણ અપ્રાપ્ત અને ગ્રહણ કરે તેમાં કશી વિસ ંગતિ નથી. સ્પષ્ટગ્રહણુ કે શીઘ્રગ્રહણ અર્થાવગ્રહનું લક્ષણ બની શકે નહિ, કારણ કે તેમ માનવાથી અસ્પષ્ટગ્રહણ અને શનૈઃગ્રહણને વ્યંજનાવગ્રહ માનવા પડે, જે ઇષ્ટ નથી.૩૦૦
૨ સ્વરૂપ :
આ
નિયુક્તિમાં અવગ્રહની પરિભાષા મળતી નથી. અલબત્ત, ત્યાં એટલી સ્પષ્ટતા થઈ છે કે અર્થાંના અવગ્રહ પછીની વિચારણા ફૈા છે.31 આથી, ‘અર્થાવગ્રહમાં અનુભૂતિ અસ્પષ્ટ હોય છે' એવી પછીના કાલમાં થયેલી સ્પષ્ટતાનું મૂળ અહીં જોઈ શકાય. અર્થાવગ્રહની સ્પષ્ટ સમજૂતી આપતું. ઉદાહરણ સવ પ્રથમ નંદિમાં જોવા મળે છે. જેમકે, કાઈ (નૂતન) કોડિયામાં ટપકતાં જલબિંદુએ પ્રારંભમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ તે સતત ટપકતાં રહેવાથી ધીરે ધીરે કાયુિં ભરાઈ જાય છે, તેમ જ્યારે વ્યંજન ( કણેન્દ્રિય) શબ્દ પુદ્ગલાથી ભરાઈ જાય ત્યારે સૂતેલા માણસ હુંકારો કરે છે, પરંતુ આ શબ્દ શેના છે, તેની તેને જાણ હોતી નથી. તે પછી તે ામાં પ્રવેશે છે. ૪૦૩ અલબત્ત, અહીં પણ શબ્દતઃ પરિભાષા મળતી નથી. એવી પિરભાષા સવપ્રથમ તત્ત્વા માં મળે છે. જેમકે, ઇન્દ્રિયોથી થતું વિષયાનુ અવ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org