SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાથે) ભાવત યાકે૩૩ તત્ત્વ મન, હે સમતા રસ લીન; ર્યું ૩૪ પ્રકટે તુઝ સહજ સુખ, અનુલો ગમ્ય અહીન, ૧૦૪ ઘણા ગ્રંથને જોઈને મહાપુરુષકૃત ગ્રંથના સારભૂત આ સમતાશતકને હાર શ્રી વિજયસિંહસૂરિએ કર્યો છે. જેનું તત્વ મનમાં ભાવતા સમતારસમાં લીન થાવ. જેથી તમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય કે જે માત્ર અનુભવગમ્ય જ હોય અને જેને કદી નાશ ન થાય. ૧૦૩-૧૦૪ કવિ જસવિજય સુસીખ એ,૨૩૭ આપ આપકું દેત; સામ્યશતક ઉદ્ધારકરિ, હેમવિજય મુનિ હેત. ૧૫ કવિ જશવિજય આ સુંદર શિખામણ પિતે પિતાને જ આપે છે અને કહે છે કે હેમવિજય નામના મુનિ માટે મેં આ સામ્યશતકને ઉદ્ધાર કર્યો છે. ૧૦૫ ૨૩૩ જાઉં. M. ૨૩૪ જિઉં. ઈ. ૨૩૫ પ્રગટે. M. ૨૩૬ અનુભવ, M, ૨૩૭યશવિજયનું શિખએ. M. ૨૩૮ કરી M. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy