________________
સમતાશતક (સાથે) નિવૃત્તિ લલનાકે ૨૬ સહજ, અચરજકારી કઈ ૨૭ જે નર૮ યાકુ ચત૨૯ હૈ, યાકુ દેખાઈ. ૧૦૧
નિવૃત્તિરૂપી સ્ત્રીને સ્વભાવ કોઈ આશ્ચર્યકારી છે. જે મનુષ્ય તેને રુચે છે તે નર જ તેને (શિવને) દેખી શકે છે. ૧૦૧
મન પારદ મુરછિત ભયે, સમતા ઔષધિ આઈ; સહિજ (સહસ્ત્ર) ધિ૩૧ રસ પરમગુન,
સેવન સિદ્ધિ કમાઈ, ૧૦૨
સમતારૂપી ઔષધિ જ્યારે આવી ત્યારે મનરૂપી પારે મૂછિત થ અને સહજ વેબ સહસ્ત્ર વેધી રસ ઉત્પન્ન થયે જેના પરિણામે પરમ ગુણારૂપી સુવર્ણની કમાણુ થઈ. ૧૦૨
બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ૩ર કિઓ, સમતા શતકે હાર. ૧૦૩ ૨૨૬ લલનાકું M. ૨૨૭ અચરિજકારી કે. M. ૨૨૮ નહિ. J. ૨૨૯ રૂચ, M. ૨૩૦ દેખિ.J. ૨૩૧ વેધ. M. ૨૩૨ બિજે 5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org