________________
સમતાશતક (સાથે)
કેઉ સયંભૂરમનકે, જે નર પાવઈપ પાર; સે ભી લોભસમુદ્રકે, લહેજ ન મધ્યપ્રચાર. ૩૭
- જે કોઈ મનુષ્ય સ્વયંભૂરમણ સમુદ્રને પાર પામે છે. તે પણ લેભરૂપી સમુદ્રના મધ્યભાગને પ્રાપ્ત કરી શકતું નથી. ૩૭
મનસ તેષ અગતિકુ, તાકે શેષ નિમિત્ત; નિતુ સે જિનિ99 સે કિયે,
નિજ જલ અંજલિ મિત્ત. ૩૮
તેના-તે લોભ સમુદ્રના શેષણ માટે જેણે સમુદ્રને પિતાના હથની અંજલિ માત્ર કર્યો છે એવા મન સૂતેષરૂપી અગસ્તિને નિત્ય સેવે ૩૮
થાકી લાલચિ તું ફિ%, ચિત ! ઇત ઉત ડમડેલ૮૦ તા લાલચિ મિટિ જાત ઘટ, પ્રકટિ સુખ રંગરોલ. ૩૯
હે ચિત્ત! જેની લાલચે તું આમતેમ ડામાડોળ થઈને ફરે છે તે લાલચ (અંતરમાંથી) મટી જતાં–નષ્ટ થતાં અંત૨માં રંગરોલ સુખ પ્રગટે છે. ૩૯
૭૫ ૫૨. M. ૭૬ ૯ હૈ, J. ૭૭ છનિ, M. ૭૮ કિ8. J, ૭૯ – ફરી. ઈ. ૮૦ ચિત્ત તું ડમડલ. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org