________________
સમતાશતક (સાથે) કરે મૂઢમતિ પુરુષકુ, કૃત ભી મદ ભય રે, જયું “ રેગીકુ ખીર વ્રત, સંનિપાતક પોષ. ૧૩
જેમ રેગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રત (જ્ઞાન) પણ મદ, ભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ૧૩
ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક લહરી ભાવ વિરાગકી, તાકે ભજો નિસંક. ૧૪
વિરાગ ભાવ (રૂપી જલ) ની લહેર (કોષ રૂપી) દાહને ટાળે છે, (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિતપણે તેનું સેવન કરે. ૧૪
રાગભુજંગમ વિષ હરન, ધારે મંત્ર વિવેક ભવવન મૂલ ઉછેદકું, વિલ યાકી ટેક. ૧૫
રાગરૂક્ષી સપનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારે. એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. ૧૫
૧૭ કરિ. J. ૧૮ જિ8. J. ૧૯ ટાલિ J. ૨૦ હરિ . ૨૧ ગાલ J. ૨૨ લહરિ M. ૨૩, વિલાસિ. J.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org