SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ अवधत्से यथा ग्रह !, ललनाललिते मनः मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ।। ७४ ।। હે મૂઢ આત્મન્ ! જેવી રીતે તે સ્ત્રીઓના વિકાસમાં મનને એકાગ્ર કરે છે તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓમાં તેને સ્થાપન કર અને પિતાનું હિત કર. ૭૪. आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिमूढ, सतृष्णायामिवैणकः ॥ ७५ ॥ હે મૂઢ આત્મન ! આયાસ વિનાનું સુખ આત્મામાં જ નજીક હોવા છતાં જેમ હરણ મૃગતૃષ્ણા પાછળ દુઃખી થાય તેમ તું શા માટે બહાર (તેને મેળવવા) દુઃખી થાય છે? ૭૫. प्रियाप्रियव्यवहृतिर्वस्तुना वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान , यूकालिक्षमसम्मतम् ।। ७६ ॥ કેઈપણ વસ્તુ પ્રત્યે પ્રિય કે અપ્રિયને વ્યવહાર તે કેવળ આપણા મનની વાસનાના કારણે જ છે. શરીરથી ઉત્પન્ન થયેલ પુત્ર પ્રિય લાગે છે જ્યારે તે જ શરીરથી ઉત્પન્ન થયેલ જૂ, લીખ વગેરે અપ્રિય લાગે છે. ૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy