SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ सञ्चरिष्णुरसौ स्वैरं, विषयग्रामसीमसु । स्वान्तदन्ती वशं याति, वीतकर्मानुशासनात् ॥ ७१ ॥ વિષયરૂપી ગામના સીમાડાઓમાં ઈચ્છાનુસાર ફરવાના સ્વભાવવાળે આ મનરૂપી હાથી, જેમના કર્મો ચાલ્યા ગયા છે એવા, વીતરાગ ભગવંતના અનુશાસનથી વશ થાય છે. ૭૧. मनःपवनयोरैक्य, मिथ्या योगविदो विदुः। बम्भ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥ ७२ ॥ યોગના જાણકારે મન અને પવન એક છે એવું જે કહે તે ખોટું છે કારણ કે મન, પવનનું ઉલંઘન કરીને ઈચ્છાનુ સાર પરિભ્રમણ કરે છે. ૭૨. चक्षुष्यद्वेष्यतां भावेष्विंद्रियः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ? ॥७३॥ હે આત્મન્ ! જગતના સર્વ પદાર્થોમાં ઇન્દ્રિય એ સ્વાર્થથી કરેલી રમ્યતા-રાગબુદ્ધિ અને હેલ્થતા-દ્વેષબુદ્ધિને પિતાની માનતે તું કેવી રીતે બુદ્ધિમાન ગણાય ? ૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy