________________
H
પ્રશ્ન-અરિહંતનાં ચૈત્ય શેનાં મનાવવામાં આવે છે?
ઉત્તર્—અરિહંતનાં ચૈત્ય રત્ન, સુવણુ, પાષાણુ વગેરેનાં બનાવવામાં આવે છે. તે દેખાવમાં ઘણાં સુંદર હોય છે. પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા થી ઢાય છે ?
ઉત્તર—અરિહંતનાં ચૈત્યમાં વિશેષતા એ હાય છે કે તેનુ" મુખકમલ પ્રસન્ન હેાય છે, તેના ચક્ષુએમાં શાંતરસ ભરેલા હ્રાય છે, તેના હાથમાં કાઈ જાતનાં શસ્ત્ર-અસ્ર હૈાતાં નથી, એટલે તે વીતરાગતાનું અપૂર્વ દૃશ્ય ખડુ કરે છે.
પ્રશ્ન-અરિહંતનાં ચૈત્યાની ઉપાસના કેવી રીતે કરવામાં આવે છે ઉત્તર—અરિહંતનાં ચૈત્યાની ઉપાસના અંગપૂજન, અગ્નપૂજા અને ભાવપૂજાવડે કરવામાં આવે છે.
પ્રશ્ન—અંગપૂજા ીને કહેવાય ?
ઉત્તર—જલ, ચંદન, પુષ્પ વગેરે વડે અરિહંતનાં અગાનું પૂજન કરવું, તેને અંગપૂજા કહેવાય.
પ્રશ્ન—અમ્રપૂજા કોને કહેવાય ?
ઉત્તર—અરિહંતનાં ચૈત્ય આગળ ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફૂલ વગેરે મૂકવાં, તેને અત્રપૂજા કહેવાય. પ્રશ્ન—ભાવપૂજાને કહેવાય ?
ઉત્તર—અરિહંત ભગવંતની સ્તુતિ-સ્તવના કરવી તથા તેમનું યાન ધરવું, તેને ભાવપૂજા કહેવાય.
પ્રશ્ન-અરિહુ ત ભગવંતનું ધ્યાન શી રીતે ધરાય ?
ઉત્તર- તે માટે ખાસ કાયાસ કરવામાં આવે છે અને તેમાં અરિવંત ભગવંતનાં ચૈત્યનું માલંબન (ટેક) લેવામાં આવે છે. પ્રશ્ન—આલમન લેવાનુ કારણ શું ! ઉત્તર—આલ અન લેવાથી મન તેના પર સ્થિર થાય છે. જો માલઅન ન લઈએ તે મન તેના પર સ્થિર થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org