________________
૭૪
હે નાથ ? તમને પ્રણામ કરવાથી દુઃખને નાશ, કર્મને નાશ, સમાધિપૂર્વક મરણ અને ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ મને પ્રાપ્ત થજો. ૪.
સર્વ મંગલેમાં મંગલરૂપ, સર્વ કલ્યાણેનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન જયવંતુ વતે છે. ૫. સુપરિચય
શ્રાવક તથા સાધુઓને દિવસ અને રાત્રિના ભાગમાં જે ચેત્યવંદને કરવાનાં હોય છે, તેમાં આ સૂત્ર બોલાય છે. મનનું પ્રણિધાન કરવામાં આ સન્ન ઉપયોગી છે, તેથી તેને “પણિહાણસુત્ત' કહેવાય છે. તેમાં વીતરાગ દેવ આગળ નીચેની વસ્તુઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે –
(૧) ભવનિર્વેદ કરી ફરીને જન્મ લેવાને કંટાળે. - (૨) માનસારિતાજ્ઞાનીઓએ બતાવેલા મેક્ષમાર્ગને
અનુસરવાપણું. (૩) ઇષ્ટ સિદ્ધિ–ઈછિત ફળની પ્રાપ્તિ. (૪) લોકવિરુહત્યાગ – લેકમાં નિન્ય ગણાય તેવાં કામોને ત્યાગ. (૫) ગુરુજનોની પૂજ—ધર્મગુરુ, વિદ્યાગુરુ, વડીલે વગેરેની પૂજા (૬) પરાર્થકરણ–પરોપકાર કરવાની વૃત્તિ. (૭) સદ્દગુરુને ગ. (૮) સગુનાં વચન પ્રમાણે ચાલવાની શકિત. (૯) વીતરાગનાં ચરણોની સેવા. (૧૦) દુઃખને નાશ. (૧૧) કાને નાશ. (૧૨) સમાધિમરણ-સમાધિપૂર્વકનું મૃત્યુ. (૧૩) બાધિલાભ-ભતરમાં જિનધર્મની પ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org