SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પંચપરમેષ્ઠિનમસ્કારસૂત્રમ્ [‘નમોહં' સૂત્ર] મૂળનમે હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧ શબ્દાર્થ – નમે-નમસ્કાર છે. સર્વ સાધુભ્ય –અરિહંત, સિદ્ધ, અહંત સિદ્ધાચાર્યોપાધ્યાય- આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વસાધુઓને. અર્થસંકલના અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુઓને નમસ્કાર હો. સુત્રપરિચય – આ સૂત્રવડે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. 4 hit, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy