________________
૩
પ્રશ્ન—સામાયિકમાં વચનના દાષો ટાળવા માટે શુ કરવુ જોઈએ ? ઉત્તર—(૧) કડવું, અપ્રિય અે અસત્ય વચન ખેલવું નહિ. (ર) વગર વિચાયે ખેલવું નહિ.
(૩) શાસ્ત્રની દરકાર રાખ્યા વિના ખેલવું નહિ. (૪) સૂત્રસિદ્ધાંતના પાઠ ફૂંકાવી ખેલવા નિહ. (૫) ાઈની સાથે કલહકારી વચન ખેલવું નહિ. (૬) વિથા કરવી નહિ. ( સ્ત્રીકથા, ભક્તકથા, (ભાજનની કથા) દેશક્યા અને રાજકથા એ ચાન વકથા કહેવાય છે. ) (૭) ૐારની હાંસી કરનારું વચન કહેવું નહિ. (૮) સામાયિકના સૂત્રપાઠ અશુદ્ધ ખેલવા નહિ. (૯) અપેક્ષા રહિત ખેલવું નહિ. (૧૦) ગણગણતાં ખેલવુ' નહિ. પ્રશ્ન——સામાયિકમાં કાયાના ધ્રુષો ટાળવા માટે શુ કરવુ' જોઇએ ? ઉત્તર—(૧) પગ પર પગ ચડાવીને બેસવું નહિ.
(ર) ડગમગતા આસને બેસવું નહિ કે જ્યાંથી ઉઠવું પડે તેવા આસને એસવું નહિ.
(૩) ચારે બાજુ નજર ફેરવીને જોયા કરવું નહિ.
(૪) ધરકામ કે વેપારવણજને લગતી વાતને સંજ્ઞાથી પણ ઇશારા કરવા નહિ.
(૫) ભીત કે થાંભલાનું આલંબન લેવુ નહિ.
(૬) હાથ–પગને લાંબાટૂંકા કર્યો કરવા નહિ. (૭) આળસ મરડવું નહિ.
(૮) હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા નહિ. (૯) શરીર પરથી મેલ ઉતારવા નહિ. (૧૦) એદીની માક બેસી રહેવું નહિ. (૧૧) ઊંધવું નિહ.
(૧૨) વઅને સઢારવા નહિ
Jain Education International
O ર
For Private & Personal Use Only
www.jainelibrary.org