________________
૪૨
સામાયિક (૨)
પ્રશ્ન—સામાયિકથી શું લાભ થાય છે ?
ઉત્તર—સામાયિકથી અશુભ કર્મના નાશ થાય છે.
પ્રશ્નબીજો શો લાભ થાય છે?
ઉત્તર—સામાયિશ્રી ખીજો લાભ એ થાય છે કે સાધુના જેવું પવિત્ર જીવન ગાળી શકાય છે, એટલે ચારિત્રમાં સુધારા થાય છે. પ્રશ્ન—શ્રાવકે એક અહેારાત્રમાં કેટલી વાર સામાયિક કરવું જોઇએ? ઉત્તર—જો પરિસ્થિતિ અનુકૂળ હૈાય તે શ્રાવક એક અહે।રાત્રમાં ધણુાં સામાયિક કરે અને અનુકૂળ ન હેાય તે એછામાં એન્ડ્રુ એક સામાયિક પણ કરે.
પ્રશ્ન—સામાયિકમાં કેટલા દાષો ટાળવા જોઈએ ?
ઉત્તર—ખત્રીશ.
પ્રશ્ન—તેમાં મનના કેટલા ? વથનના કેટલા ? અને કાયાના કેટલા ? ઉત્તર—તેમાં મનના દેશ, વંચનના દેશ, અને કાયાના ભાર. પ્રશ્ન—સામાયિકમાં મનના દોષો ટાળવા શું કરવું જોઈએ ? ઉત્તર—(૧) આહિત સિવાય બીજા વિચાા કરવા નહિ.
(૨) લેાકે! વાહવાહ એલે એવી ઇચ્છા રાખવી નહિ. (૩) સામાયિક-દ્વારા ધનલાભની ઇચ્છિા રાખવી નહિ. (૪) બીજા કરતાં સારું સામાયિક કરુ` બ્લુ, માટે ચઢિયાતા છુ, તેવા ગવ રાખવા નહિ.
Jain Education International
(૫) ભયનું સેવન કરવું નહિ.
(૬) સામાયિકના દલનું નિયાણુક કરવું ન હ.
(૭) સામાયિકના કુલ સંબંધી સંશય રાખવા નહિ.
(૮) રાષ રાખીને સામાયિક કરવું નહિ. (૯) અવિનયથી સામાયિક કરવું નહિ. (૧૦) અબહુમાનથી સામાયિક કરવું નહિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org