________________
૩૮.
'
'
ઉત્તર્—તે માટે શુદ્ધ વસ્ત્ર પહેરીને તથા કટાસણું, મુહપત્તી, ચરવળે નવકારવાળી અને કોઈ પણ ધાર્મિક પુસ્તક લઈ ને ગુરુ આગળ જવું પડે છે અને ત્યાં વિધિપૂર્વક સામાયિકની પ્રતિજ્ઞા લેવી. પડે છે. પ્રશ્ન—સામયિકની પ્રતિજ્ઞા કેવી રીતે લેવાય છે ? ઉત્તર---તેમાં પ્રથમ ગુરુને ઉદ્દેશીને કહેવું પડે છે કે કરેમિ ભંતે સામાય ' એટલે હૈ પૂજ્ય ! હું સામાયક કરુ છું' અને પછી તરત જ કહેવું પડે છે કે ' સાવજ જોગ' પચ્ચક્ખામિ એટલે હુ પાપવાળી પ્રવૃત્તિને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું.' પ્રશ્ન—પાપવાળી પ્રવૃત્તિ ઍટલા વખતને માટે છેાડવામાં આવે છે ઉત્તર તેના ખુલાસા કરવા જાવ નિયમ પન્નુવાસામિ ' એવા પાઠ એલવામાં આવે છે તેના અર્થ એ છે કે જ્યાં સુધી હુ આ નિયમને સેવું, ત્યાં સુધી પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ. એક સામાયિકને નિયમ એ ઘડી એટલે ૪૮ મિનિટ સુધીન હાય છે, તેથી પાપવાળી પ્રવૃત્તિ ૪૮ મિનિટ સુધી હેાડી દેવાની હાય છે.
"
પ્રશ્ન——સામાયિક્રમાં પાપવાળી પ્રવૃત્તિ કેટલી રીતે
છેડી દેવામાં
આવે છે?
ઉત્તર—સામાયિકમાં પાપવાળી પ્રવૃત્તિ છ કાટીથી એટલે છ પ્રકારે છેડી
છે
દેવામાં છે.
પ્રશ્ન તે કેવી રીતે ?
ઉત્તર-(૧) પાપવાળી પ્રવૃતિ હું નથી કરું નિહ. (ર) પાપવાળી પ્રવૃત્તિ હુંમનથી કરાવુ નહિ. (૩) પાપવાળી પ્રવૃતિ હું વચનથી કરું નહિ. (૪) પાપવાળી પ્રવૃત્તિ હુ વચનથી કરાવું નહિં. (૫) પાપવાળી પ્રવૃત્તિ હું કાયાથી કરુ નહિ. (૬) પાપવાળી પ્રવૃત્તિ હું કાયાથી કરાવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org