________________
પ્રમ–સાધુ કોને કહેવાય? ઉત્તર-નિર્વાણુ અથવા મેક્ષમાર્ગની સાધના કરતા હોય તેને સાધુ
કહેવાય. તેમની એાળખાણ નીચેના સત્તાવીશ ગુણઈવડે થાય છે? તેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે છે,પ રાત્રિભોજનને ત્યાગ કરે છે, છકાય છની રક્ષા કરે છે. પાંચ ઇન્દ્રિ પર સંયમ રાખે છે, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે, તેમ રાખતા નથી, ક્ષમા ધારણ કરે છે, મનને નિર્મળ રાખે છે, વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણ કરે છે, પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ પાળે છે, તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરે છે.'
આ રીતે પંચપરમેષ્ઠીને કેટલા ગુણ થયા ! ઉત્તર –એક ને આઠ. ૧૨ + ૮+ ૩૬ + ૨૫ + ૭ = ૧૦૮.
૨ ૫ચિદિયસુત્ત
[ગુરુસ્થાપના સૂત્ર]
[ ગાહા ]
પંચિંદિયસંવરણેતહ નવવિહબંભરગુત્તિધરે છે ચઉવિકસાયમુક્કો, ઈઅ અકાસગુણહિં સંજુ ૧ પંચમહેશ્વયજુત્ત, પંચવિહાયારપાલણસમસ્થા પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણે ગુરુ મઝ મેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org