SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર તો શરૂઆતમાં તેનું સ્મરણ કરવામાં આવે છે. વળી ઊંઘતાં, જાગતાં, ભજન કરતાં, પ્રવાસે જતાં, તેમજ મરણ નજીક આવતાં પણ તેનું શરણુ લેવામાં આવે છે. આ સૂત્રમાં ૬૮ અક્ષરો છે, ૮ સંપદાઓ છે અને ૯ પદે છે, તે આ પ્રમાણે અક્ષરે સંપદા | ૫૬ - નમે અરિહંતાણું ... પહેલી | પહેલું નમો સિદ્ધાણું બીજી બીજ નમો આયરિયાણું ત્રીજુ નમો ઉવઝાયાણું ચેથી ચોથું નમો લોએ સવ્વસાહૂણું પાંચમી પાંચમું એસો પંચ નમુક્કારે છઠ્ઠી | સવ્વપાવ પણાસણે સાતમી સાતમું મંગલાણં ચ સન્વેસિ આઠમી આઠમું પઢમં હવઈ મંગલ ,, | નવમું પંચપરમેષ્ઠી પ્રશ્ન–પરમેષ્ઠી કોને કહેવાય? ઉત્તર–જેઓ પરમે એટલે પરમપદમાં કે ઊંચા સ્થાનમાં “શ્વિની એટલે રહેલા હોય, તેને પરમેષ્ઠી કહેવાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ સર્વ જીવોમાં ઊંચે સ્થાને રહેલા છે, તેથી તેમને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પ્રશ્ન-પાંચ પરમેષ્ઠીમાં દેવ કેટલા અને ગુરુ કેટલા ? ઉત્તર–પાંચ પરમેષ્ઠીમાં અરહિંત અને સિદ્ધ એ બે દેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ ત્રણ ગુરુ છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy