SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) દુહૂ તેહરે પ્રાળુ ચા૦ ૧૩, વહીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આળાઇએ; વીજિ સર વયણ સુણીને, પાપ મેલ સવી ધોઈ એરે. પ્ર૦ થા૦ ૧૪. ઢાળ કે જી. ( પામી સુગુરૂ પસાય—એ દેશી. ) પૃથ્વિ પાણી તે, વાયુ વનસ્પતિ; એ પાંચ થાવર કહ્યાં એ ૧ કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં; કુવા તળાવ ખણાવીયાએ ૨. ઘર આર્’ભ અનેક, ટાંકા ભેાંયરાં; મેડી સાળ ચણાવીયાએ. ૩ લીંપણ ગુ પણ કાજ, એણી પરે પરપરે; પૃથ્વિકાય વિરાધીયાએ જ ધ્યેયણ નાહુણ પાણિ, ઝીલ અપકાય; છે.તિ ધાતિ કરી દહલ્યાએ ૫. ભાહીગર કુભાર, લેાહ સુવનગરા; ભાડભુજા લીહાળાગરાએ તાપણ સેકણ કાજ, વધુ નિખારણ; રગણ રાંધણ રસતિએ. ૭. એણીપરે કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફુલ ફળ ચૂંટીયાએ, ૯, પુખ પાપડી શાક, શકયાં સૂકવ્યાં; Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy