SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) છેદ્યાં છુંઘાં આથીયએ. ૧૦ અળશીને એરંડ, ધાણી ઘાલીને; ઘણું શિલાદિક પીલીયાએ, ૧૨ ઘાલી કેલુ માંહે, પીલો શેલડી; કંદમૂળ ફળ વેચીયાએ. ૧ર. એમ એકેદી છવ, હણ્યા હણવીયા હતાં જે અનુમોદિયાએ. ૧૩. આ ભવ પરભવ જેહ, વછીય ભવોભવે; તે મુજ મિચ્છામિદુએ. ૧૪ કમી સરમીયા કીડા, ગાડર ગડેલાં; એળ પૂરા અલી . યાએ. ૧૫. વાળ જળ ચલે, વિચલિત રસ તણા; વળી અથાણું પ્રમુખનાંએ. ૬. એમ બઇદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિછા. મિકાએ ૧૭ ઉધહી જુ લીખ, માંકણ મ કેડાચાંચડ કીડી કુંથુઆએ ૧૮, ગઠી ધીમેલ, કાનખજુરીઆ; ગીગડા ધનેરીયાએ, ૧૯. એમ તઇદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડે એ. ૨૦ માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા કંસારી કેલિયાવડાએ. ર૧ ઢીંકણ વિછુ તીડ, ભમી ભમરીયે; કોતાં બગ ખડમાંકડીએ. રર, એમ ચરિંકી જીવ, જે મેં Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy