SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૧ ) દુહવ્યાં; તે મુજ મિચ્છામિ દુક્કડએ. ૨૩ જ; ળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પીઠા પંખી જીવ, પાડી પાસમાં; પોપટ ધાયા પાંજરેએ, ૫ એમ પચેંદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડએ ર૬ ઢાળ ૩ જી. ( વાણી વાણી હિતકારી છ–એ દશી, ). ધ લેભ ભય હાસ્યથીજી, બાલ્યાં વચન અસત્ય, કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે; જિનજી મિચ્છાદુક્કડ આજ, તુમ સાખે માહુરાજરે, જિનછ દેઈ સારૂં કાજ રે; જિનજી મિચ્છાદુક્કડ આજ. એ આંકણી, દેવ મનુષ્ય તિર્યંચનાં, મિથુન સેવ્યાં જેહ; વિકયા રસ લંપટપણેજી, ઘણું વિડજ દેહરે જિન”૦ ૨, પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મળી આથ; જે જહાંની તે તીહાં રહી, કઈ ન આવી સાથરે, જિનછ ૩ ૩ણી - Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy