SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ) જન જે કજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે, પાપ કર્યો પ્રત્યક્ષ જિનછ૭ ૪. વ્રત લઈ વિસારીયાં, વળી ભાંગ્યાં પચખાણ કપટ હેતુ કિરીયા કરી, કીધાં આપ વખાણ, જિનછ પ ત્રણ ઢાળ આઠે દહેજ, આળયા અતિચાર; શિવગતિ આરાધન તેણે, એ પહેલે અધિકારરે, જિન મિચ્છાદુક્કડ આજ ૬ ઢાળ ૪થી. (સાહેલડીની દેશી. ) પંચ મહાવ્રત આદરે સાહેલડીરે, અથવા લે વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી સાહેલડીરે, પાળે નિરતિચાર તે. ૧. વ્રત લીધાં સંભારીએ સારા હૈડે ધરીય વિચાર તો; શિવગતિ આરાધન તણે સાવ એ બીજે અધિકાર તે. ૨ જીવ સેવે ખમાવીએ સારુ નિ રાશી લાખ તે; મનશુદ્ધ કરી ખા Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy