SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮ ) વચન મન પરભાવના એિરે. પ્રા॰ સ૦ ૬, સધ ચૈત્ય પ્રાસાદ તણા જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકે જે વિષ્ણુસાડયા, વિણસતા ઉવેખ્યારે પ્રા૦ સ૦ ૬ ઇત્યાદિક વિપરીતપણાથી, સમ કિત ખડયુ... જે: આ ભવ પરંભ વળીરે ભવાભવ, મિચ્છામિદુક્કડ' તેહરે, પ્રાણી ચારિત્ર લ્યા ચિત્ત આણી. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મે પરમાદે, અશુદ્ધ કાયરે, પ્રા॰ ચા૦ ૯. શ્રાવકને ધર્મ સામાચક, પાસમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે, પ્રા ચા૦ ૧૦, હત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડાળ્યુ જે; આ ભવ પરંભ વળીરે ભવેાભ, મિછામિદુક્કડ' તેહરે, પ્રા૦ ચા૦ ૧૧. આરે ભેદે તપ નવિ કીધા, છતે જોગે નિજ શતે; ધર્મ મન વચ કાંયા વીરજ, નવિ ફારવી' ભગતેરે પ્રા ચા૦ ૧૨. તપ વીરજ આચારે એણીપરે, વિવિધ વિરાધ્યાં જે આ ભવ પરભવ વળીરે ભવેાભવ; મિચ્છામિ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy