________________
( ૭ )
ઢાળ ૧ લી. (કુમતિએ છિડી કહાં રાખી–-એ દેશી). જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહે ત ઈહ ભવ પરભવના આલોઈએ અતિચારે પ્રાણી, જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણીરે પ્રા૨ ૧ એ આકણી ગુરૂ ઓળવીએ નહીં ગુરૂ વિનયે, કાળે ધરી બહુ માન; સૂત્ર અરથ તદુભય કરી સુધા, ભણીએ વડી ઉપધાનશે. પ્રા શાત્ર ૨ જ્ઞાને પણ પાટી પોથી, ઠવણ નકારવાળી; તેહ ત કીધી આશાતના, જ્ઞાન ભકિત નું સંભાળી. પ્રાજ્ઞા૦ ૩, ઇત્યાદિક વિપરીત:ણાથી, જ્ઞાન વિરાવ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિકડ તેહરે. પ્રા૦ ૪ સમકિત યો શુદ્ધ જાણું, વીર વદ એમ વાણી, પ્રાસ૦ જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત આભલાખ; સાધુતણું. નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખ. પ્રાઇ સ, ૫. મૂઢપણું છે? પરશસા, ગુણવંતને આદરિએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ
Jain Education Internationārivate & Personal Use Only.jainelibrary.org