________________
(૬૬) અથશ્રી પુન્યપ્રકાશનું સ્તવન.
દુહા.
સકળ સિદ્ધિ દાયક સદા, ચોવીશે જિનરાય; સહ ગુરૂ સામિની સરસતિ, પ્રેમે પ્રણમું પાય, ત્રિભુવનપતિ ત્રિસલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ વિદ્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિદને ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણું, પૂછે ગતમસ્વામ૩ મુક્તિમારગઆરાધીએ, કહે કિણપરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત ૪ અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂશાખ; જીવ ખમા સયળ જે નિ ચોરાશી લાખ ૫ વિધિશું વળી વિસરાવિએ,પા૫સ્થાનક અઢાર; ચારશરણનિત્ય અનુસરે,નિંદુરિતઆચાર૬ શુભકરણું અનુમદિએ ભાવ ભલે મન આણ; અણસણઅવસર આદરી, નવપદજપે સુજાણ,૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર ચિત્ત આણિને આદરે જેમ પામો ભવપાર. ૮
Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org