SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દેખ દર્શ અદભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાન જેગ ઉત્તમ દશા, સદ્ગુરૂ એહ બતાય ૨૭ જ્ઞાનાલંબન દ્રઢ રહી, નિરાલંબતા ભાવ ચિદાનંદનિત્ય કીજીએ, એહિજ મેક્ષ ઉપાય ૨૮ થડાસામું જાણજે, કારજ રૂપ વિચાર; કહત સુનત શ્રત જ્ઞાન, કબુ ન આવે પાર ૨૯ મે મેરા એ ભાવથી, વધે રાગ અરુ દોષ; રાગ દોષ જ્યાં લે હીએ ત્યાં લાં મિટે ન દોષ,૩૦ રાગ દ્વેષ જાકું નહિ, તાકે કાલ ન ખાય; કાલ છત જગમેં રહે, મહેટા બીરૂદ ધરાય.૩૧ ચિદાનંદ નિત્ય કીજીએ, સમરણ સામેસાસ; વૃથા અલખ જાતહે, ધાસખબર નંહિતાસ ૩૨ Jain Education Internationārivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy