SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : - (ee) જય૦ ૫, ભવ ભવ વિનય કુમારડી એ, ભાવ ભક્તિ તુમ પાયતો; દેવ દયા કરી દીજીએ એ, બધ બીજ સુપસાય જ. ૬ કળશ. ઈયડતરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ; શ્રી વીરજિનવર ચરણ ભણતાં, અધિક મન ઉલ્લટ થયે ૧ શ્રી વિજયદેવસૂરી પટધર, તીરથ જગમ ઈણે જો; તપગચછપતિ શ્રી વિજ્યપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુર ગુરૂ સામે તસ શિષ્યવાચક વિનયવિજયે, શુ જિને ચેવિશ૩ સય સત્તર સંવત ઓગણત્રીશે, રહી દર ચામાસએ; જયદશમી વિજય કારણ કિ ગુણ અભ્યાસ એ ૪, નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુત લીલવિલાસએ; નિર્જરા હેતે સ્તવન રચિવું, નામે પુન્યપ્રકાશ એ. ૫ ઇતિ પુન્યપ્રકાશનું સ્તવન સંપૂર્ણ Jain Education Internationalrivate & Personal Use www.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy