SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) અથ પલ્લાવતી આરાધના પ્રારંભ. હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે છે જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે છે ૧ છે તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહુતની સાખ છે જે મેં જી વિરાધીયા, ચઉશશી લાખ છે તે મુજ૦ | ૨ | સાત લાખ પૃથીવી તણુ, સાતે અપકાયા સાત લાખ તેઉ કાયના, સાતે વળી વાય છે તે છે છે ૩ છે દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સા. ધાર છે બી ત્રિ ચઉરિંદી જીવના, બે બે લાખ વિચાર છે તે છે ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી ચઉદાહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી તે ૫ ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર છે ત્રિવિધ ત્રિવિધ કરી પરિહર્સ, દુર્ગતિના દાતાર છે તે છે ૬ હિંસા કીધી જીવની, બેલ્યા મૃષાવાદ દોષ અદત્તાદાનના, મેથુન ઉન્માદ છે તે છે ૭ છે પરિગ્રહ મેળે Jain Education Internationalrivate & Personal use only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy