SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) ભવ ભય દૂર નાંખે; જન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે ૮. ઢાળ ૮ મી. (નમે ભવિ ભાવશુ એ—એ દેશી). સિદ્ધારથ રાય કુળ તિલે એ, ત્રિશલા માત મહારતો; અવનિ તળે તમે અવતર્યાએ, કરવા અમ ઉપગાર, જય જિન વીરજી એ ૧, મેં અપરાધ કર્યા ઘણું એ, કહેતાં ન લહ પાર તો; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર જયેર ૨આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ જો૦ ૩, કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો, હું છું એથી ઉભાગ્યે એ, છોડવ દેવ દયાળ જ૦ ૪ આજ મને રથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દદળ તે; તૂઠા જિન જેવીશાએ, પ્રગટયાં પુન્ય કલેલ ૧ સમૂહ. Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy