________________
(૩૭) પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરે, એ નવમે અધિકાર, ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મક, શિવમુખ ફળ સહકાર એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપેરે એ સમરે, ચેદ પુરવનું સારુ. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર; પાતિક ગાળી, પામે સુરઅવતાર; એ નવપદ સરિખ, મંત્ર ને કઈ સાર, ઈહ ભવ ને પરભવે, સુખ સંપતિ દાતાર, ૫ જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે. શિવવધુ સંગ. ૬ શ્રીમતી એ વળી, મંત્ર ફળે તત્કાળ; ફણિધર શિડીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમારે જેગી, સેવન પૂરા કીધા એમ એણે મળે, કાજ ઘણાના સિદ્ધ, ૭ એ દશ અધિકારે, વી૨ જિનેસર ભાગે; આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાં રાખે; તેણે પાપ પખાળી,
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org