________________
( ૬ ) આતમરામ, ધન૦ ૬ સુખ દુઃખ કારણ જીવને કઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભેગવિએ સોય. ધનત ૭ સમતા વિણ જે . અનુસેરે, પ્રાણી ય કામ; છા૨ ઉપ૨ તે લીપ, ઝાંખર ચિત્રામ, ધન૦ ૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન
ઢાર ૭ મી. (રેવતગિરિ ઉપરે એ દેશી ) હવે અવસર જાણી, કરીએ લેખણ સાર; અણસણ આદરિયે, પચખી ચાર આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમત અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ, ૧ ગાત ચારે કીધા, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલીએ રંક, દુલહે એ વળી વળી, અણસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨ ધન ધના શાલિભદ્ર, ખધે મેઘકુમાર; અણસણ આરાધી,
Jain Education Internationárivate & Personal Use Julyw.jainelibrary.org