________________
વિવેક તે. ૮ દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિહાર તે; શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠ અધિકાર છે. ૯
ઢાળ ૬ ઠી. (આદિ તું જોઈને આપણી–એ દેશી.)
ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ; દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કર્મ, ધન૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પડ્યાં પાત્ર ધન૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવીયા, જિનધર જિન ચિત્ય, સંધ ચતુવિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન૦ ૩ પડિકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજ્જાયને, દીધાં બહુ માન, ધન, ૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણે, એ સાતમઅધિકાર ધન ભાવ ભલે મન આણુએ, ચિત્ત આણુ ઠામસમતા ભાવે ભાવીએ, એ
Jain Education Internationārivate & Personal Use avaly.jainelibrary.org