SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) રતે કર્યો કર્મ સહુ અનુભવે એ, કેઈન રાખણહારતો, ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંતત; શરણુ ધર્મ શ્રી જૈનને એક સાધુ શરણ ગુણવંત તે૨, અવર મહાસવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધારે તે શિવગતિ આરાધન તણે એ, એ પાંચમે અધિકાર તે ૩ આ ભવ પરભવ જે કર્યું , પાપ કર્મ કેઈ લાખ ; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તે જ મિથ્યા મતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ૫ પડ્યાં ઘડાવ્યાં જે ઘણએ, ઘંટી હળ હથિભારતે; ભવ ભવ મેળી મૂકીયાએ, કરતાં જીવ સંહાર તે ૬ પાપ કરીને પિષીયાએ, જનમ જનમ પરિવાર ; જનમાંતર પહેાત્યા પછી એ, કેઇએ ન કીધી સાર તા. ૭ આ ભવ પરભવ જે કર્યાએ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધે ત્રિવિધે સરાવીએ એ, આણિ હદય Jain Education Internationalrivate & Personal Use amly.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy