SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ સ્વદય જ્ઞાન चैत्र मास सित त्रीजकू, चंद चले नहि आय । तो ताके तनमें सही, पित्तज्वरादिक थाय ॥ १५७ ।। ચૈત્ર સુદ ત્રીજના દિવસે ચંદ્રસ્વર ન ચાલે તે તેના શરીરમાં પિત્ત-જવર, રક્ત-જ્વર આદિ રેગ થાય. (૧૫૭). मरण होय नव मासमें, जो स्वर जाणे तास । मधु मास सित चोथकू, जो नवि चंद्र प्रकाश ॥ १५८ ॥ ચૈત્ર સુદ ચોથના દિવસે જે ચંદ્રસ્વર ન ચાલે તે જે રવર જેના હોય તેનું નવ માસમાં મરણ થાય. (૧૫૮) निशापति स्वर चैत सुदि, पांचमको नवि होय । राजदंड महोटा हूवे, संशय इहां न कोय ॥ १५९ ॥ ચૈત્ર સુદ પાંચમના દિવસે જે ચંદ્રસ્વર ન ચાલે તે માટે રાજદંડ થાય – એમાં સંશય નથી. (૧૫૯) चैत्र सुदि छठके दिवस, चंद्र चले नहि जास । वरष दिवस भीतर सही, विणसे बंधव तास ॥ १६० ॥ ચિત્ર સુદ છઠના દિવસે જેને ચંદ્રસ્વર ચાલે નહીં તે મનુષ્યના ભાઈને (કે મિત્રને) એક વર્ષની અંદર નાશ થાય. (૧૬) चले न चंदा चैत सित, सप्तम दिन लवलेश । तस नर केरी गेहिनी, जावे जमके देश ॥ १६१ ॥ ચૈત્ર સુદ સાતમના દિવસે થોડા સમય માટે પણ જે ચંદ્રસ્વર ન ચાલે તે તે મનુષ્યની પત્ની યમના દેશમાં જાય (અર્થાત્ તેનું મૃત્યુ થાય). (૧૧) तिथि अष्टमी चैत्र सुदि, चंद विना जो जाय । तो पीडा अति उपजे, भाग्य योग सुख थाय ॥ १६२ ॥ ચૈત્ર સુદ આઠમને દિવસ જે ચંદ્રવર વિનનો પસાર થાય તે તેને અત્યંત પીડા ઉપજે, કદાચ અતિ ભાગ્ય હોય તે જ સુખ થાય. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy