________________
સ્વરોદય જ્ઞાન
* જે સૂર્યસ્વરમાં વાયુ તવ ચાલે તે રાજાઓ વચ્ચે કયાંક લડાઈ થાય, વૃષ્ટિ અલ્પ થાય – આ ફળ જાણ, એમ ચિદાનંદ કહે છે. (૧૪) सुखमन स्वर जो ता दिवस, प्रातसमय जो होय । जोवणहार मरे सही, छत्रभंग पुन जोय ।। १४६ ।।
ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે, પ્રાતઃકાલમાં જે સુષુણ્ણ સ્વર ચાલતે હોય તો જેનારે (તે વર્ષમાં) મરે અને છત્રભંગ પણ જે પડે. (૧૪૬) कहूक थोडो उपजे, कहूक तेहुं नांहि । सुखमन स्वरको इन परे, फल जाणो मन मांहि ॥ १४७ ॥
કયાંક થોડી ઉપજ થાય અને કયાંક ઉપજ ન પણ થાય - આ પ્રમાણે સુષુષ્ણસ્વરનું ફળ મનમાં જાણવું. (૧૪૭) दूविध रीत जोवण तणी, कही वरषनी एम । त्रीजी आगल जाणजो, धरी हियडे अति प्रेम ॥ १४८ ॥
આ રીતે વર્ષ(ફળ) જોવાની બે રીત કહી. ત્રીજી રીત હું આગળ કહીશ; તે હૈયે પ્રેમ ધરીને તમે જાણજે. (૧૪૮) माघ मास सित सप्तमी, फुनि वैशाखी त्रीज । प्रातसमयको जोइये, वरष दिवसको बीज ॥ १४९ ॥
- મહા સુદ સાતમ અને વૈશાખ સુદ ત્રીજના દિવસે પ્રાતઃકાલે સમગ્ર વર્ષનું બીજ(ફળ) જોઈએ. (૧૪૯) निशापतिके गेहमें, जल धरणी परवेश । करे आय जो तिण समे, तो सुख देश विदेश ॥ १५० ॥
ચંદ્રસ્વરમાં જે તે સમયે જલ તત્વ કે પૃથ્વી તત્વને પ્રવેશ થત હોય તે દેશ-વિદેશમાં સુખ થાય. (૧૫) अपर तत्त्व निजनाथ घर, वहे' अधम फल जाण । उदक मही जो भानु घर, तो मध्यम चित आण ॥ १५१ ॥
१ हुआ VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org