SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ I શ્રી રામ નમઃ | શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોદય જ્ઞાન મંગલાચરણ (તીથ કર-વંદના) [ नमो आदि अरिहंत, देव देवनपति राया। जास चरण अवलंब, गणाधिप गुण निज पाया ।। धनुष पंचशत मान, सप्त कर परिमित काया। वृषभ आदि अरु अंत, मृगाधिप चरण सुहाया ॥ आदि अंत युत मध्य, जिन चोवीस इम ध्याइये । चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइये ॥ १ ॥ જે (સર્વ) દેવે તથા દેના સ્વામી-ઇન્દ્રોના રાજા છે અર્થાત દેવદેવેન્દ્ર–પૂજ્ય છે તથા જેનાં ચરણોના અવલંબન વડે ગણધર ભગવતે પણ પોતાના ગુણે પ્રાપ્ત કરે છે – તેવા અરિહંત ભગવંતોને સર્વપ્રથમ નમસ્કાર થાઓ. તીર્થકર આદિ શ્રી ત્રાષભદેવ, જેની કાયા પાંચ ધનુષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy