________________
પામે છે. બિન્દુસમ જ્યેાતિમાં એકાગ્ર થયેલા ચિત્તમાં અનેા સાક્ષાત્કાર સભવે છે કારણ કે તે ન્યાતિ જ્ઞાનાત્મક છે અને સર્વજ્ઞેયપદાર્થોં તેમાં અભિન્ન રૂપથી સમાવિષ્ટ હોય છે. પરંતુ જે વિષ્ટિ જ્ઞેયની ઉપાસના કરી હાય તેને સાધક જ્ઞાનજ્ગ્યાતિમાં સાક્ષાત્ અનુભવે છે. મન પવન સમાગમથી પરિણત થયેલા પ્રાણશક્તિને પ્રવાહ વિશેષ સૂક્ષ્મ અને ત્યારે પ્રથમ નાદરૂપે અને બાદમાં જ્યાતિરૂપે પ્રકાશિત થાય છે. આ વિકાસની પ્રકૃતિના સ્તર પર થતી ક્રિયા છે. ચૈતન્યના સ્તર પર આ સમતાભાવને ધ્યેય એકત્વમાં થતા ચિત્તના વિકાસ છે. હવે સુખને અનુભવ વૃદ્ધિ પામીને પરમાનદમાં પરિણમે છે.
સ્વરમાં થતાં તત્ત્વસ્ફુરણ સાથે ચિત્તમાં અનુરૂપ ભાવના ઉદય થાય છે તે સિદ્ધાંત સ્વરાયના મૂળમાં રહેલા છે. તે માન્ય થઈ શકે તે તેમાંથી એ ફલિત થાય છે કે આ પ્રકારની પ્રક્રિયા પ્રત્યેક વ્યક્તિના ચિત્તમાં અનિ`શ થતી હોય છે. છતાં, તેમાં તત્ત્વસ્ફુરણ તથા ભાવેાદય સમમાં અનુસધાન પામેલા ન હોવાથી તથા તે પ્રાણ અને મનનાં ગતિ વૈષમ્ય પર આધારિત હાવાથી હાનિકારક નીવડે છે.
મનુષ્યની આંતરિક શક્તિનું વહન પ્રકૃતિની વ્યવસ્થા સાથે, અનુકૂળ કે પ્રતિકૂળ, અને અન્યાન્ય, તે ક્યારેક સમમાં તા યારેક સ્વચ્છંદમાં, આકસ્મિક ઊભા થતા યાગ અનુસાર થતું હાવાથી, શક્તિના વિનિયેાગ થવાને ખલે વ્યય થાય છે. તેથી મનુષ્ય ઇચ્છાનુસાર કાર્યો પાર પાડવામાં અશતઃ સફળતા મેળવી શકે છે. સ્વરાદયની સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તેવા પુરુષો સ્વ તથા પરના ઉપકાર માટે સત્કાર્યો કરે છે પ્રકૃતિની વ્યવસ્થા સાથે પોતાની આંતરિક શક્તિઓને સાનુકૂળ ખનાવીને તથા તેના ધારાપ્રવાહને સમત્વમાં પ્રયાજને, મન, વચન અને કાયાની શિતઓનું સકલન કરીને તેએ કાય કરતા હેાવાથી, તેઓને આશ્રયજનક સળતા પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. આવા પુરુષોના ચિત્તમાં એવુ ભાવસામર્થ્ય સચિત થયું હોય છે કે તેએ ઇચ્છાનુસાર સ્વરને સુમેળ ઊભા કરી શકે છે. સુયેાગમાં જ તે કાય કરે છે. આ વિદ્યાતે સકાય સાધક માનવામાં આવી છે. તેના કારણે, યોગક્રિયાઓને શીઘ્ર ફળદાયી માનવામાં આવી તથા આત્મિક વિકાસમાં તેને નિશ્ચિત સ્થાન પ્રદાન કરવામાં આવ્યું તેનું મૂળ કારણ તેના જ્ઞાનથી કર્યાં કરવામાં પ્રાપ્ત થતી કુશળતા છે.
Jain Education International
21
For Private & Personal Use Only
www.jainelibrary.org