________________
સ્વરોદય જ્ઞાન
આપણે પિતાને સૂર્યસ્વર ચાલતો હોય અને ત્યારે જ જે શત્રુને પણ સૂર્યસ્વર ચાલતું હોય તે જે મનુષ્ય યુદ્ધ માટે પ્રથમ ચઢી આવ્યો હોય તે સંગ્રામમાં જીત મેળવે છે. (૬૫) ससि चलत को भूपति, मत जावो रण मांहि । खेतजीत अरियण लहे, यामें संशय नांहि ॥ २६६ ॥
હે ભૂપતિ! ચંદસ્વર ચાલતી વખતે યુદ્ધ માટે ન જાઓ. તે વખતે જવાથી તમારો શત્રુ તમારી ભૂમિને જીતી જશે – એમાં સંશય નથી. (૨૬૬) सुखमन स्वर संग्राममें, भला कहे नवि कोय । जावे सुखमन स्वर विषे, शीस कटावे सोय ॥ २६७ ।।
સંગ્રામમાં સુષમ્ય સ્વરને કઈ સારે કહેતું નથી (કારણ કે) સુષુમણા સ્વર ચાલતું હોય ત્યારે જે (યુદ્ધમાં) જાય છે તે મસ્તક કપાવે છે (અર્થાત્ તેના પ્રાણુ અવશ્ય જાય છે, તેને કઈ બચાવી શકતું નથી). (૨૭) दूर देस संग्राममें, जाता शशि परधान । निकट युद्ध में जाणजो, जयकारी स्वर भान ॥ २६८ ।।
દર દેશના સંગ્રામમાં જતી વખતે ચંદ્રસ્વર પ્રધાન છે અને નિકટના સ્થળે યુદ્ધમાં જતી વખતે સૂર્યસ્વર જય કરનારે છે – એમ જાણજે. (૨૬૮) સનમુ કાર્ચ વિશા રહી, ગુદ્ર પ્રશ્ન કરે છે ! सम अक्षर ससि स्वर हुआ, जीत तेहनी होय ॥ २६९ ॥
સમુખ યા તે ઊર્ધ્વ દિશા તરફ રહી જે કઈ યુદ્ધના વિષયને પ્રશ્ન કરે તે જે સમ-અક્ષરને પ્રશ્ન હોય અને જે ચંદ્રસ્વર ચાલતા હોય તો યુદ્ધમાં તે(પ્રશ્ન કરનાર)ની જીત થાય છે. (૨૬૯) पूछे दक्षण मध्यथी, दूत प्रश्न करे जेह । विषमाक्षर भानु हुआ, खेत विजय लहे तेह ॥ २७० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org