SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરદય જ્ઞાન ૪૫ संघमाल आरोपतां, करतां तीरथ दान । दीक्षा मंत्र बतावतां, चंद्रजोग परधान ॥ १९८ ।। પૌષધશાળા બંધાવતાં, દાનશાળા, ઘર, દુકાન, મહેલ, દુર્ગ કે ગઢને કેટ સુદઢ બનાવતાં, સંઘ કાઢયા પછી માલારેપણ કરતાં, તીર્થમાં દાન કરતાં, દીક્ષા આપતાં, મંત્ર બતાવતાં – આ સઘળાં કાર્યોમાં ચંદ્રસ્તર ચાલે તે શ્રેષ્ઠ છે. (૧૯૭–૧૮) घर नवीन पुर नगरमें, करता प्रथम प्रवेश । વાવ ગાયૂષા સંત, શ” રૂઝારે તેશ છે ? // जोगाभ्यास करत शुद्धि, औषध* भैषज+ मीत । खेती बाग लगावता, करता नृपथी प्रीत ॥ २०० ॥ राजतिलक आरोपता, करता गढ परवेश । चंदजोगमें भूपति, विलसे सुख सुदेश ॥ २०१ ॥ નવા ઘરમાં કે નવા નગરમાં પ્રથમ પ્રવેશ કરતાં યા તે વસ્ત્રો કે આભૂષણેને સંગ્રહ કરતાં યા તે દેશને ઈજા લેતાં, ગાભ્યાસ કરતાં શુદ્ધિ (અર્થાત્ શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત) કરતાં, ઔષધ કે ભૈષજ્ય કરતાં, ખેતી કરતાં કે બાગ બનાવતાં યા તે રાજા સાથે પ્રેમ સંબંધ બાંધતાં, રાજ-તિલક કરતાં યા કરાવતાં, ગઢમાં પ્રવેશ કરતાં–જે ચંદ્રયોગ હોય તો રાજા સુખી થાય છે તેમ દેશ પણ સુખમાં રહે છે. (૧૯૯-૨૦૦-૨૦૦૧) राज्य सिंघासन पग धरत, करत और थिर काज ।। चंद्रयोग शुभ जाणजो, चिदानंद महाराज ॥ २०२ ॥ રાજ્યસિંહાસન ઉપર પગ મૂકતાં અને બીજાં પણ સ્થિર કર્યો કરતાં ચંદ્રગ હોય તે તે શુભ છે – એમ જાણજે. આ પ્રમાણે ચિદાનંદ મહારાજ કહે છે. (૨૨) ૨ હેત v ! * “ઔષધ – રોગ-નિવારણ માટે લેવાય તે. + “ભૈષજ” અર્થાત “ભૈષજ્ય' – શરીર-પુષ્ટિ માટે લેવાય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy