________________
૪૪
ચંદ્રસ્વરમાં અને સૂર્યસ્વરમાં કરવા ચાગ્ય કાર્યો
ससि सूर स्वरमा अबै, करण जोग जे काम । तस विचार शुभे कहत हूं, सुखदायक अभिराम ॥। १९३ ॥
હવે ચંદ્રસ્વર અને સૂર્યસ્વરમાં કરવા યાગ્ય જે કાર્યા છે તેની સુખદાયક અને મનેહુર વિચારણા હું કહું છું. (૧૯૩)
(૪) ચંદ્રસ્વરમાં કરવા યાગ્ય કાર્યા
देवल श्रीजिनराजनो, नवो निपावे कोय |
खात महूरत अवसरे, चंद्रजोग तिहां जोय ॥ १९४ ॥
સ્વરાય જ્ઞાન
કોઈ વ્યક્તિ શ્રીજિનેન્દ્ર ભગવંતના નૂતન મંદિરનું નિર્માણ કરતા હાય તે ત્યાં ખાત મુહૂર્તના અવસરે ચંદ્રયાગ હોય તેા તે શુભ છે. (૧૯૪) अमी स्रवत ससि जोगमें, अरुणद्युति थिर होय ।
करत प्रतिष्ठा बिंबनी, अति प्रभाव तस जोय ।। १९५ ।।
ચંદ્રયાગમાં પ્રતિમામાંથી અમી ઝરે છે; સૂર્ય સમાન કાન્તિ સ્થિર રહે છે અને ત્યારે જ જે બિંબની પ્રતિષ્ઠા થાય તે તે ને અત્યંત પ્રભાવ જોવા મળે છે. (૧૯૫)
तखत मूलनायक प्रभु, बैठावे तिण वार ।
जिनघर कलश चढावतां, चंद्रजोग सुखकार ।। १९६ ।।
તખ્ત ઉપર મૂળનાયક ભગવંતને બિરાજમાન કરે તે વખતે તથા જિનમંદિર ઉપર કળશ ચઢાવે તે વખતે, ચંદ્રસ્વર ચાલે તે સુખકારી છે. (૧૯૬૯)
Jain Education International
पोषधशाल निपातां, दानशाल घर हाट | મહેરુ સૂર્ય ગઢ હોટનો, રવિત મુદ્દટ પુરવાર | ૨૧૭ ||
3
* અવ V | ૨ ર્વત ર્વત V | ૨ હાટ v |
For Private & Personal Use Only
www.jainelibrary.org