________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
અને એ જ “અથર્વવેદમાં આગળ જતાં કામ ઉપર આખું સૂક્ત મળે છે. તેમાં કહ્યું છે : “કામ પ્રથમ જન્મ્યો હતો. દેવો, પિતૃઓ કે મર્યો તેને પહોંચ્યા નથી. તેમનાથી તું ચઢિયાતા અને સર્વદા મહાન છે. આવા તને હે કામ ! નમું છું.
“વિસ્તારમાં, આકાશ અને પૃથ્વી કેટલાં વિશાળ છે! જળ કેટલે દૂર દૂર સુધી વહે છે, અને અગ્નિ પણ! પરંતુ તે બધાંથી તું ચઢિયાતો છે અને સર્વદા મહાન છે. આવા તને હે કામ! હું નમું છું. 13
અસંખ્ય વૈદિક ગદ્યપદ્યખંડમાં ૧૪ આ કામનો અગ્નિ સાથે અભેદ કરવામાં આવ્યા છે. અને આ અભેદ શેને લઈને કરાયો છે તે દૂર શોધવા જવું પડે એમ નથી. “જેમ ગમે તેટલું ઇંધણ નાખો તો ય અગ્નિ સંતોષાત નથી, તેમ ગમે તેટલા વિષયેથી કામ પણ કઈ રીતે સંતોષાતો નથી. આ વિષે મનુએ (૨.૯૪) જે વિધાન કર્યું છે તેનાથી વધુ સારું વિધાન કરી શકાય તેમ નથી અને મને ખાતરી છે કે મનુનું એ વિધાન તમે સારી રીતે જાણો છો ? “વિષયોના ઉપભેગથી કામ કદી શમતો નથી; તે તો અગ્નિમાં ઘી નાખીએ અને અગ્નિ અધિક વૃદ્ધિ પામે તેમ માત્ર વધ્યા જ
કામનું અનુસરણ અવળે માર્ગે ચઢાવી કલ્પનાતીત દુઃખે અને યાતનાએમાં ફસાવે છે એ વિચાર આ દેશમાં વેદકાળથી દઢ થયેલો છે, અને એટલે જ તો ઋષિમુનિએ કહ્યું છેઃ
“જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી બધી કામનાઓ દ્વર થઈ જાય છે, ત્યારે તે અમર બને છે અને તે અહીં જ (આ જીવનમાં જ) બ્રહ્મને મેળવે છે. જ્યારે અહીં બધી જ હૃદયની ગાંઠો કે તૂટી જાય છે, ત્યારે મનુષ્ય અમર બને છે.”
અને તેમણે એમ કહીને ઉપસંહાર કર્યો છે કે ઉપદેશ આટલો જ છે (પતાવ અનુરાસનમ).૧૭ ૧૩. –અનુવાદ Whitney અનુસાર, ૧૪. અથર્વવેદ, ૩.૨૧.૪ : ચો તેવો (=અનિ) વિશ્વાસ્ મુ ામમાદ;
૬.૩ ૬.૩. જુઓ Muir's Original Sanskrit Texts, ગ્રન્થ ૫, પૃ. ૪૦૩. ૧૫. ન તુ કામ લામાનામુવમોન સામ્યત
हविषा कृष्णवमेव भूय एवाभिवर्धते ॥ ૧૬. અર્થાત કામનાઓ.
૧૭. કાપ૦ ૬.૧૪-૧૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jain