________________
બૌદ્ધધર્મનો પાયો
પ્રશ્ન આ છેઃ ક્યા પાયા ઉપર તેમણે ધર્મનું મંડાણ કર્યું? તેમનાં બધાં ચિન્તનો અને ઉપદેશોના કેન્દ્રમાં શું છે? બની શકે તો મારા જ્ઞાન- " પ્રકાશ પ્રમાણે આનો જવાબ શોધવા માટે પ્રયત્ન છે;
પ્રથમ તો હું તમારું ધ્યાન “ વેદ”ની એક ઋચા (૧૦.૧૨૯૪) તરફ દોરીશ. તેને અનુવાદ નીચે પ્રમાણે છે :
“શરૂઆતમાં સૌ પ્રથમ મનનું વીર્ય બીજ કામ (= તૃષ્ણા) અસ્તિત્વમાં હતું. અને સન્તોએ ડહાપણ પૂર્વક વિચાર કરીને અસત્ સાથેનું સત્વનું બન્ધન પિતાના હૃદયમાં છે એ શોધી કાઢયું:
અને જે તેની ઉપર ટીકા લખનાર સાયણને પૂછશે તો તે તમને ૨. આ પ્રાચીન પ્રમાણ વિશે કહેશે કે “કામ જ જગતને બાંધનાર છે, એ સિવાય બીજું કોઈ બંધન નથી.”૧૦ અને વિશે અથર્વવેદ(૩૨૯૭)માં પણ નીચે પ્રમાણે કહ્યું છે :
“આ કોણે કોને આપ્યું છે? કામે કામને આપ્યું છે. દેનારો ય કામ છે ને લેનારો ય કામ છે. કામ સમુદ્રમાં પ્રવેશે છે. (क इदं कस्मा अदात् कामः कामायादात् । कामो दाता कामः प्रतिग्रहीता कामः समुद्रम् आविवेश ॥)
આ શ્લોકની અન્તિમ પંક્તિનો અર્થ શું છે? વિદિક ગ્રંથ પિતે જ કહે છે: “કામ એ સમુદ્ર જેવો છે, કારણ તેને કોઈ અન્ય નથી.”૧૧ આ જ વાત બીજા વૈદિક એક ગ્રન્થમાં અર્થાત અથર્વવેદ (૯.૨.૨૩)માં બીજી - રીતે કહી છે : “હે કોમ, મળ્યું, તું સમુદ્રથી ય ચઢિયાતો છે.૧૨ ८. कामस्तदग्रे समवर्तताग्रे
मनसो रेतः प्रथमं यदासीत् । सतो बन्धुमसति निरविन्दन्
हृदि प्रतीष्या कवयः मनीषा ॥ ૯. તૈત્તિરીય બ્રાહ્મણ, ૨.૮ ૯.૫. ૧૦. વ્યાસોડા સ્મતિ
कामबन्धनमेवेदं नान्यदस्तीह बन्धनम् । ૧૧. તેત્તિરીય બ્રાહ્મણ, ૬.૨.૫.૬ : સમુદ્ર રુવ fહું વામન દિ ણામસ્યાન્તોડર્તાિ | ૧૨. થાવાન સમુદ્રાસ કામ મળ્યો ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org