SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રોજની કેટલીક આશાતનાઓ 1. પૂજાવસ્ત્રોમાં બગાસું ખાવું નહિ. શરીરે ખંજવાળવું નહિ. 2. દેરાશરના આયનામાં જોઈને મેકપ કરવાના ઈન્વર્ટ કરવાના ચાળા ન કરવા. ૩. બહેનોએ ઉઘાડે માથે જિનાલયમાં ન આવવું. 4. પગ લાંબો કરી હાથના આંગળા ખોટી રીતે ગોઠવી ચૈત્યવંદન ન કરવું. 5. પૂજાના કપડાંના આમ ડૂચાં ફેકીને જતા ન રહેવું વાળીને વ્યવસ્થિત મૂકવા. સુધારો : વાસક્ષેપ પૂજા કરતાં મુખકોશ બાંધવો જરૂરી છે. Forte www.jainelibrary.org Jain Education International
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy