SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વિધિઓ 1, નાદપૂજા રૂપે જમણેહાથે ઘંટનાદ કરવો. 2. અધિષ્ઠાયકોને તિલક અંગુઠાથી કરવું. ૩. પ્રભુસમક્ષ નૃત્યપૂજા કરવી. 4. બીજી નીસીહી પૂર્વે જિનમંદિરની સાફ સફાઈ વગેરેની દેખભાળ કરવી. 5. અક્ષત, નૈવેધ, ફળપૂજા આરીતે કરવી. 6. સવારે શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ પૂજા કરવી. 7. જિનાલયમાં નીકળતાં ઓટલે નવકાર ગણવા. 8. નવણજલ આંખે લગાડવું. સુધારો : વાસક્ષેપ પૂજા કરતાં મુખકોશ બાંધવો જરૂરી છે.. Jain Education International www.lainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy