________________
આદિ બધા મહાપુરુષો ત્રિકાળ જિનપૂજા કરતા હતા. આજના ભક્તોએ પ્રભુભક્તિને ત્રિકાળમાંથી એક કાળમાં ટ્રાન્સફર કરી નાખી છે. સવાર, બપોર અને સાંજની બધી જ ભક્તિ તેઓ પ્રભાતમાં જ દશ મિનિટમાં પતાવી દે છે. આ પદ્ધતિ બરાબર નથી.
નોકરી ધંધાના કારણે જો ઘર છોડીને વહેલા દૂર ચાલ્યા જવું પડતું હોય તો પણ ઑફિસની આસપાસમાં કયાંય જિનાલય હોય તો સમય કાઢીને ખાસ જઈ આવવું જોઈએ અને ત્રિકાળ ઉપાસનાનો નિયમ સાચવવો જોઈએ. જો વેપાર ધંધાની જગ્યાનીં નજીકમાં કયાંય જિનાલય ન હોય તો છેવટે ઑફિસના ગોખલામાં પરમાત્માની પ્રતિકૃતિ રાખીને પણ ત્રિકાળદર્શનનો લાભ મેળવવો. ટૂંકમાં દિવસ દરમ્યાન પ્રભુદર્શનના ત્રણ ડોઝ તોઅવશ્ય લેવા જ જોઈએ. એમાં જો કાંય ગરબડ કરી તો પેલો મોહરાજ અવસર જોઈને છાપો મારી દેતાં વાર નહીં કરે. કામ, ક્રોધાદિ રોગોનો હુમલો થઈ આવતાં વાર નહીં લાગે, ચાલો હવે સવારે, બપોરે અને સાંજે પ્રભુપૂજા કયા સમયે કેવી રીતે કરવી તેને આપણે ક્રમશઃ વિચારીએ.
। રાઇટ ટાઇમે કરવાનું રાખો
Jain Education International
પૂન
સવાર-સાંજની પૂજા મધ્યાહન પૂજા/સવાર-સાંજની પૂજા
ત્રિકાળ જિનપૂજાના સમયો : 1. સવારે પૂજા સૂર્યોદય પછી કરવી. 2. બપોરે પૂજા દિવસના મધ્યભાગે ક૨વી. ૩. સાંજે પૂજા સૂર્યાસ્ત પહેલાં કરવી.
10
10
11
11
12
12
For Prive & Personal Use Only 23
5
2
3
9
10
8
11
12
6
1
3
alibrary.org