________________
પર
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે, કે—
આ જિનાકત છે, આપ્તપ્રણીત છે, એવા પ્રકારની ભક્તિ અને બહુમાન પૂર્ણાંક દ્રવ્યથી (અર્થાત્ અંતરના ભાવ વિના ) પણુ ગ્રહણ કરાતું પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાન(અર્થાત્ શુદ્ધપ્રત્યાખ્યાન)નું કારણ અને છે.
કારણ કે આ જિનેશ્વરાએ કહેલ છે, એવા પ્રકારના બહુમાનના આશય દ્રવ્યપ્રત્યાખ્યાનના હેતુભૂત અવધિ, પરિણામ, અહિઁકલેાભ, મ દેત્સાહ આદિ દ્વેષને દૂર કરી દે છે.
પ્રતિક્રમણની ક્રિયા જિનપ્રણીત છે, આમાગમમાં કહેલી છે તથા તે કર્માંના ક્ષયના હેતુ છે. એવા પ્રશ્નારની શ્રદ્ધાપૂર્વક જેએ તે ક્રિયા કરે છે, તેઓની ક્રિયામાં અવિધિ આદિ દોષ રહેલા હાય, તે પણ તે કાલક્રમે નાશ પામે છે. જિનાજ્ઞારાધનરૂપી આ મહાન લાભ પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓને મળે છે. માત્ર તે જોવાની દૃષ્ટિ નહિ હેાવાના કારણે જ તે દેખાતા નથી.
હવે તે ક્રિયાના લાભ જોવાની બીજી એક દષ્ટિ છે, તે એ કે પ્રતિક્રમણની ક્રિયા દોષની શુદ્ધિ અને ગુણની વૃદ્ધિ માટે છે, તે તે કરનારના દોષ કેટલા ટળ્યા ? અને ગુણુ કેટલા વધ્યા ? પરંતુ ક્રિયાના આ લાભ જોવાની દૃષ્ટિ ઘણી જોખમી છે, કારણ કે શુ અને દોષ એ આંતિરક વસ્તુ છે. બીજાના આંતરિક ભાવાને જોવાનું સામર્થ્ય છદ્મસ્થમાં છે નહિ, તેમ કરવા જતાં વ્યવહારને વિલાપ થાય છે. વ્યવહારના વિલાપથી તીર્થના વિલેાપ થાય છે. શાસ્ત્રકાર મ િએ કમાવ્યું છે, કે—
* जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥
Jain Education International
श्री हरिभद्र सूरिकृत अष्टक ८, श्लोक -८
For Private & Personal Use Only
www.jainelibrary.org