SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ ચક્કસ નિયમ નથી. નિયમ એકમાત્ર પરિણામની શુદ્ધિને અને ગની સુસ્થાને છે. પરિણામની શુદ્ધિ કે યેગની સુસ્થતા જે રીતે થાય તે રીતે વર્તવું, એ કમક્ષય કે મેક્ષલાભને અસાધારણ ઉપાય છે અને તે જ વાસ્તવિક ગ છે. પ્રતિકમણની કિયા એ પરિણામની શુદ્ધિ અને ગની સુસ્થતાને અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારને ચેગ છે અને મેક્ષનો હેતુ છે. શંકા ૧૧ઃ પ્રતિકમણની ક્રિયાના જે લાભ બતાવવામાં આવે છે, તે સત્ય જ હોય તે ક્રિયા કરનાર વર્ગમાં તે દેખાતા કેમ નથી? સમાધાનઃ દેખનાર (તપાસનાર) જે દૃષ્ટિથી જુએ, તે દષ્ટિ મુજબ તેને ગુણ કે દેષ મળી આવે છે. પ્રતિકમણની કિયા તપાસનારે કઈ દૃષ્ટિથી તેને જેવી જોઈએ, એને નિર્ણય પ્રથમ કરે જોઈએ. આપણે જોઈ આવ્યા, કે–પ્રતિકમણની ક્રિયા જિનેશ્વર ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે અવશ્ય કક્તવ્ય તરીકે નિયુક્ત કરેલી છે, અને એ ક્રિયા કરવા માટેનાં સૂત્રો ખુદ ગણધર ભગવંતોએ તીર્થની સ્થાપનાના પ્રથમ દિવસે જ રચેલાં છે તથા તેની વિધિયુક્ત આરાધના પણ તે જ દિવસથી ચતુર્વિધ સંઘ પિતાપિતાના અધિકાર મુજબ નિરપવાદપણે કરે છે. શાસ્ત્રદષ્ટિએ મોટામાં મોટો લાભ તે સૌથી પ્રથમ આ પ્રભુ–આજ્ઞાન પાલનનો છે. સહ વિનાના–જિનેશ્વરોની આજ્ઞાને માને. જો વાઘ પરિવા–ધમ આજ્ઞાથી બંધાયેલ છે. ૩rors ધો–આજ્ઞાથી જ ધર્મ છે. પ્રતિકમણની ક્રિયામાંથી જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવાને અધ્યવસાય એ જ મોટામાં મેટો લાભ છે, એ જ મોટામાં મેટી ભાવશુદ્ધિ છે. આજ્ઞાપાલનના અધ્યવસાયપૂર્વક જેઓ પ્રતિકમણની કિયા તે શું પણ જિનમતનું એક નાનામાં નાનું ધર્માનુષ્ઠાન આચરે છે, તેઓને થતા લાભની કઈ સીમા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy