SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ૪૩ मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ।।४०॥१५५॥ જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને, ભવિષ્યમાં સુખ આપનાર લોકોત્તર ફળને ગ્રહણ કરતા નથી તેઓ મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. જાપા तत्पुनर्मोक्षदो धर्मः शीलांगवहनात्मकः । प्रतिश्रोतःप्लवात साध्यः सत्त्वसारैकमानसैः ॥४१॥१५६॥ તે કારણથી સાત્વિક પુરુષે જ શીલના અંગેનું વહન કરવા સ્વરૂપ, મેક્ષને આપનાર એવા ધર્મને પ્રવાહની સામે તરવાની વૃત્તિથી સાધી શકે છે. ૧૧૫૬ ततः सत्त्वमवष्टभ्य त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भोः ! मुधर्मस्य करणायोधमः सदा ॥४२॥१५७॥ હે લેકે ! તે કારણથી સત્ત્વનું આલંબન કરી, કદાગ્રહીના આગ્રહનો ત્યાગ કરી, સધર્મના પાલન માટે સદા ઉદ્યમ કરે. ૪ર૧પછા इति श्री योगसारे सत्वोपदेशमातावः चतुर्थः । આ પ્રમાણે શ્રીગુસાર ગ્રંથમાં સત્ત્વનો ઉપદેશ છે જેમાં એવો ચોથે પ્રસ્તાવ પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy